તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GNLU ડીબેટ-2016: 3 દિવસ જુદા જુદા વિષય પર થશે ઈન્ટરનેશનલ ચર્ચા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભારત સરકાર દ્વારા સ્થાપિત નેશનલ લો સ્કૂલ યુનિવર્સિટી દ્વારા દિવ્યભાસ્કર ડોટ કોમના સહયોગથી 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ડિબેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ ઈન્ટરનેશનલ ડીબેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત, નેપાળ, સિંગાપોર અને બાંગ્લાદેશ સહિતના કેટલાક દેશો ભાગ લેશે. ત્રણ દિવસ યોજાનારી આ ડીબેટનું સંપૂર્ણ કવરેજ દિવ્યભાસ્કર ડોટ કોમ દ્વારા કરવામાં આવશે. ચર્ચાનો નિર્ણય સિંગાપોરથી આંધ્રે કુઆ, બાંગ્લાદેશથી ઈમરાન રાજા, ભારતથી સૌરાદીપ સેન અને અચીતા જેકોબ પર કરશે. કાયદો, સાયન્સ, એન્જીનીયરીંગ અને આર્ટ જેવા વિષયો પર વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓ દ્વારા ત્રણ દિવસ રસપ્રદ ચર્ચા કરવામાં આવશે.

2013માં પહેલી GNLU બ્રિટીશ પાર્લામેન્ટરી ડીબેટમાં ભારતની 30 જુદી જુદી યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યાર બાદ 2014, 2015ના સફળ પ્રયોગો બાદ હવે 2016 ચોથી ડીબેટ યોજાવા જઈ રહી છે.
 
અન્ય સમાચારો પણ છે...