ઉત્તરપ્રદેશમાં ભાજપને સીટ મળતી ગઈ અને રૂપાણીના ચહેરા પર વિજયનું સ્મિત વધતું ગયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આખા દેશની નજર હતી. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં શું પરિણામ આવે તેની બધાને ઈન્તેજારી હતી. ટાગોર હોલમાં શનિવારે જમીન સંપાદન અંગેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના પીએ શૈલેષ માંડવીયા અને વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા અને પળેપળની માહિતીથી વાકેફ કરતા હતા. જેમ જેમ ભાજપને બહુમતી મળતી ગઈ તેમ તેમ મુખ્યમંત્રીના ચહેરા પર વિજયનું સ્મિત છલકતું ગયું.
આગળ જુઓ, વધુ તસવીરો
 
અન્ય સમાચારો પણ છે...