અમદાવાદ: 10 જુલાઈએ રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘પ્રેમજી-રાઈઝ ઓફ વોરિયર’ના કલાકારોએ મંગળવારે શહેરની એક હોટલમાં ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટ યોજી હતી, જેમાં. ફિલ્મના યંગ રાઈટર અને ડાયરેક્ટર વિજયગિરી બાવાએ જણાવ્યું કે, ‘સારી ક્વોલિટીની ફિલ્મ હોય તો દર્શકો ગુજરાતી ફિલ્મને મનભરીને માણે છે. હવે દર્શકોને ફ્રેશ કન્ટેન્ટ આપવાનો સમય આવી ગયો છે. અમે અમારી આગામી ફિલ્મ ‘પ્રેમજી-ધ રાઈઝ ઓફ વોરિયર’માં પણ આવું જ કંઈક દર્શકોને નવું આપવાનો પ્રયાસ કર્યો છે.’
આગળ જુઓ વધુ તસવીરો....