તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ સ્પેશિયલઃ દિવ્યભાસ્કર આયોજીત શંકુના ગરબા, નવ દિવસ જામશે રમઝટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિ આંગણે આવીને ઊભું છે. શહેરમાં અનેક સ્થળોએ વિવિધ પાર્ટીપ્લોટમાં ગરબા મહોત્સવ યોજાય છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ શંકુના ગરબા યોજાઈ રહ્યા છે. ગોતા ઓવરબ્રિજને એડીને આવેલા શંકુ ફાર્મ ખાતે તારીખ 1 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર સુધી યોજાશે આ નવલી નવરાત્રિનો ગરબા મહોત્સવ.
divyabhaskar.com તેના વાચકો માટે લાવ્યું છે પાસ જીતવાની ક્વિઝ. તો કોન્ટેસ્ટમાં ભાગ લઈ પાસ જીતો અને સહભાગી બનો શંકુ ગરબામાં.
શુંકઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા અમદાવાદના દાંડિયા રસિકો માટે એક એનોખુ પ્રમોશન પ્લાન કર્યું છે. આ ઑફર અંતર્ગત તેમની તાજેતરમાં જ રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'તું તો ગયો' જૂઓ અને ફિલ્મ જોનારને નવરાત્રિના પાસ ફ્રી માં આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...