ઠંડીનો ચમકારો વધતાં સિંહણના પાંજરા બહાર હીટર મુકાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  ઓખી વાવાઝોડાથી મંગળવારથી વાતાવરણ અત્યંત ઠંડું થઈ જતાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સિંહણના પાંજરા પાસે હીટર મૂકવામાં આવ્યું હતું. રૂબિન ડેવિડના સમયથી પ્રાણીઓની સાર સંભાળ રાખતા સરણજીતસિંહ આ કામગીરી સંભાળે છે. પ્રાણી સંગ્રહાલયમાં દર શિયાળામાં જરૂર મુજબ પાંજરા બહાર હીટરની વ્યવસ્થા કરાય છે.
અન્ય સમાચારો પણ છે...