નકલી નોટ પછી રૂ.10ના નકલી સિક્કા ફરતા થયા, જાણો ભેદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: 500 અને 1000ની નોટો બંધ થતાં રૂપીયાની તંગીને પહોચવા શહેરમાં 10 રૂપિયાના સિક્કાનો વહેવાર ચાલી રહયો છે. ત્યારે મણીનગરમાં રહેતા ‘દિવ્યભાસ્કર’ના વાંચકે પોતાની પાસે આવેલ 10 રૂપિયાનો નકલી સિક્કો પહોચાડી લોકોને જાગુત કરવા વિનંતી કરી છે. અસલી -નકલી સિક્કાની ઓળખ માટે રિઝવ બેન્કે આપેલી માહીતી વાચકો સમક્ષ મુકી છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...