તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલશો તો નિરોગી રહેશો, મોબાઇલ ચાર્જ થશે એ બોનસ...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ચાલવાથી આરોગ્ય સારું રહે છે એ તો સૌને ખબર છે, પરંતુ, ચાલવાનો નવો ફાયદો એ છે કે જેટલું ચાલતા રહેશો તેટલો તમારો મોબાઇલ ફોન પણ ચાર્જ થતો રહેશે. આશ્ચર્ય થાય તેવું એક ઉપકરણ મણિનગર સ્થિત એડીસ ઈન્ટરનેશનલ એન્ડ જીએનસી સ્કૂલના 7 વિદ્યાર્થીએ શોધ્યું છે. સ્કૂલના સાયન્સના પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ બૂટમાં પિઝો ઈલેક્ટ્રીક ટ્રાન્સડ્યૂસર (દબાણથી વીજળી ઉત્પન્ન કરવાનો વૈજ્ઞાનિક સિદ્ધાંત) ફિટ કરી પાવરબૅન્ક સર્કિટની મદદથી મોબાઇલ સાથે જોડતાં તે ચાર્જ થાય છે. તમે ઊભા રહો તો પણ તે એક સમયના દબાણથી મોબાઇલ ચાર્જ થશે.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો