તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ’વાદ: પોલીસને 1 દિવસમાં 13 ભારે વાહન મળ્યાં, ભાસ્કરે કલાકમાં 35 શોધ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શહેરમાં સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આમ છતાં બેરોકટોક ભારે વાહનો શહેરમાં ફરી રહ્યા છે. જાહેરનામાનો અમલ કરાવવામાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે શુક્રવારે ટ્રકની ટક્કરે કિશોરનું મૃત્યુ થયું હતું.

સવારના 7થી રાત્રે 10 સુધી શહેરમાં ભારે વાહન પર પ્રતિબંધ માત્ર નામનો

ગંભીર અકસ્માત બાદ પણ ટ્રાફિક પોલીસે ડ્રાઇવના નામે જાહેરનામાના અમલનું માત્ર નાટક કર્યું હોવાનું ઘટનાના ત્રીજા દિવસે જોવા મ‌ળ્યું છે. પોલીસે ડ્રાઇવમાં માત્ર 13 વાહન મળ્યા હતા, જ્યારે ‘દિવ્ય ભાસ્કર’ના રિયાલિટી ચેકમાં માત્ર એક કલાકમાં 35 ભારે વાહનો શહેરમાં દોડતાં જોવા મળ્યાં હતાં.

ક્યાં કેટલા ભારે વાહનો

અનુપમ રોડ: 22 ભારે વાહન- સાંજે 5.06-5. 37
ભૂલાભાઇ : 13 ભારે વાહન- સાંજે 5.48-6.20
આગળ જુઓ વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો