તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદની જાણીતી મોડલે ખુશ્બુ ભટ્ટે ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  સેટેલાઇટ જોધપુર ગામમાં રહેતી જાણીતી મોડલ તેમજ એન્કર ખુશ્બુ ભટ્ટે તેના ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. 92 વર્ષના દાદી તથા 59 વર્ષના પિતા સાથે ખુશ્બુ રહેતી હતી. તેનો ભાઇ અમેરિકા હોવાથી હાલ તેની રાહ જોવાઇ રહી છે. બે દિવસ બાદ અંતિમવિધિ થશે. મળેલી માહિતી અનુસાર ખુશ્બુએ પ્રેમલગ્ન બાદ છૂટાછેડા લીધા હતા. તો તેની માતાએ પણ થોડા વર્ષો અગાઉ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. 
 
ખુશ્બુની મોડેલિંગની દુનિયામાં આગવી ઓળખ હતી
 
સેટેલાઇટ ઇશરો પાછળ આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી ખુશ્બુ મિનેષભાઇ ભટ્ટ (ઉ.વ.27)એ તેના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા આનંદનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ખુશ્બુ મોડલિંગ કરતી હતી તેમજ જાણીતી કંપનીઓની ઇવેન્ટમાં એન્કરીંગનું કામ પણ કરતી હતી. શરીર ઉપર જાતભાતના ટેટુ દોરાવનારી ખુશ્બુની મોડેલિંગની દુનિયામાં આગવી ઓળખ હતી.
 
આગળ વાંચો...બેકારીના કારણે ડિપ્રેશનમાં આવી ગઈ હોવાની વાત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો