અ'વાદ: પેટ્રોલપંપની બહાર કાર અચાનક સળગી ઉઠી, લોકોમાં નાસભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેમનગર ગામ પેટ્રોલ પંપની બહાર એક કાર ભડભડ સળગી ગઈ હતી. આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. રવિવારે સાંજે 7:48 વાગે અચાનક આગ લાગી હતી. કારમાં કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. કાર બ્રિજેશ પટેલ નામની વ્યક્તિની હતી. જ્યારે એલિસબ્રિજ પાસે તક્ષશિલા ટ્વિન ટાવરમાં અંડર કન્સ્ટ્રકશન દરમિયાન જનરેટરમાં આગ લાગી હતી.
અન્ય સમાચારો પણ છે...