મોત / અમદાવાદમાં માથામાં સળિયા સાથે VSમાં દાખલ થયેલાં યુવાનનું મોત

યુવકનું સારવાર દરમિયાન મોત
યુવકનું સારવાર દરમિયાન મોત

  • એલજે કોલેજ પાસેની એક કન્સ્ટ્રક્શન સાઇટ પરની ઘટના
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં નિધન

Divyabhaskar.com

Jan 14, 2019, 02:51 AM IST

અમદાવાદ: શનિવારે એસજી હાઇવે પરની એક કન્સ્ટ્રક્શન સાઇડની બિલ્ડિંગનાં છઠ્ઠા માળેથી પડેલો સળિયો યુવાનના માથાની આરપાર નીકળી જતાં તેને વીએસમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલનાં ન્યુરોસર્જરી વિભાગનાં ડોક્ટરોની ટીમ દ્વારા યુવાનને બચાવવા માટે સાત કલાકનું ઓપરેશન હાથ ધર્યું હતું, પણ મગજની ગંભીર ઇજા અને વધુ રક્તસ્ત્રાવથી યુવાનનું મોત થયું હતું. યુવકના મગજમાં થયેલી ગંભીર ઇજા અને વધુ પડતું લોહી વહી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.


X
યુવકનું સારવાર દરમિયાન મોતયુવકનું સારવાર દરમિયાન મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી