નિયમભંગ / અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલો ચગાવી લોકોએ જાહેરનામાંનો ભંગ કર્યો

લોકોએ ચાઈનીઝ તુક્કલો ચગાવી
લોકોએ ચાઈનીઝ તુક્કલો ચગાવી

  • લોકોએ ચાઈનીઝ તુક્કલોના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં મૂક્યા

Divyabhaskar.com

Jan 14, 2019, 08:04 PM IST

અમદાવાદ: શહેર પોલીસ કમીશનરે ચાઈનીઝ તુક્કલ ચગાવવા અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે શહેરભરમાં લોકોએ ચાઇનીઝ તુક્કલો ચગાવીને કમિશનરના જાહેરનામાની ઐસી તૈસી કરી છે. દિવાળીના સમયે પણ જાહેરનામાનો ભંગ કરી લોકોએ ફટાકડા ફોડ્યા હતા તેવી જ રીતે આજે પણ લોકોએ ફરિવાર તુક્કલ ચગાવી જાહેરનામાંનો ભંગ કર્યો છે.


X
લોકોએ ચાઈનીઝ તુક્કલો ચગાવીલોકોએ ચાઈનીઝ તુક્કલો ચગાવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી