અમદાવાદ / ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં

Divyabhaskar.com | Updated - Feb 13, 2019, 07:53 AM
છબીલ પટેલનની ફાઈલ તસવીર
છબીલ પટેલનની ફાઈલ તસવીર
અમદાવાદઃ કચ્છ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. રેલવે પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવાની કલમ 70 મુજબની અરજી ભચાઉ કોર્ટમાં કરી હતી. જેમાં આજે કોર્ટે અરજીને માન્ય રાખતા પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યો છે.

X
છબીલ પટેલનની ફાઈલ તસવીરછબીલ પટેલનની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App