મહેફીલ / અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસની રેડ, 10ની અટકાયત

Divyabhaskar.com | Updated - Jan 15, 2019, 08:25 AM
દારૂડિયાઓની તસવીર
દારૂડિયાઓની તસવીર
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિતે દારૂની મહેફિલ માણતા 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. વસ્ત્રાપુરમાં આવેલ ગુરુકુલ એપાર્ટમેન્ટના ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. યુવક-યુવતિ સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.

X
દારૂડિયાઓની તસવીરદારૂડિયાઓની તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App