અમદાવાદ / વ્હાઈટ ઇન્કનો નશો કરવા બાબતે યુવકની હત્યા કરનાર સગીરની ધરપકડ

Minor arrested for kidnapping of youth in the murder of White Ink

  • બે દિવસ પહેલા ચાંદલોડિયા રેલવે લાઈન પાસે યુવકની હત્યા થઈ હતી

divyabhaskar.com

Apr 17, 2019, 08:42 PM IST
અમદાવાદ: શહેરના ચાંદલોડિયા- ધોળકા રેલવે લાઇન પાસે થયેલી યુવકની હત્યા મામલે પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે. આરોપી સગીર અને મૃતક સુનિલ વાઘેલા વચ્ચે નશો કરવા બાબતે બોલાચાલી થઈ હતી. વ્હાઇટ ઇન્કનો નશો કરવા માટે બંને ત્યાં ગયા હતા જેમાં બોલચાલી બાદ મારામારી થઈ હતી. સગીર આરોપીએ સુનિલનું તેના જ ટી શર્ટ વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
X
Minor arrested for kidnapping of youth in the murder of White Ink
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી