અમદાવાદ / સફલ કન્સ્ટ્રક્શનની ઓફિસ પર ઇન્કમટેક્સના દરોડા

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 09:30 PM

અમદાવાદ: શહેરમાં આવેલ સફલ કન્સ્ટ્રક્શનની ઓફિસ પર પંદરથી વધુ ઇન્કમટેક્સ અધિકારીઓએ દરોડા પાડ્યા છે.નોટબંધી બાદના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.ઇન્કમટેક્ષના અધિકારીઓએ કોમ્પ્યુટર,ચોપડા સહિતની તપાસ કરી રહી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App