ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેન્સરનું ઓપરેશન કરાયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

Divyabhaskar.com

Dec 06, 2018, 11:07 PM IST
Home Minister Pradip Singh Jadeja was given leave from the hospital
અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મોઢાના કેન્સરની સર્જરી બાદ આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમની સારવાર કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે હવે તેમની તબીયત સારી છે પરંતું મેડિકલ પ્રેક્ટિસના એથીક્સ પ્રમાણે દર્દીની વિગત જાહેર કરી શકાય નહી. પ્રદિપસિંહના ઓપરેશન બાદ તેમને 3 દિવસ આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા હતા.
X
Home Minister Pradip Singh Jadeja was given leave from the hospital
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી