પતંગ ઓચ્છવ / હાર્દિક પટેલે જિગ્નેશ મેવાણીના ઘરે પતંગ ચગાવી કહ્યું, બેરોજગારી અને ગુંડાગર્દીની પતંગ કાપી

જીગ્નેશ મેવાણી સાથે પતંગ ચગાવતા હાર્દિક પટેલ
જીગ્નેશ મેવાણી સાથે પતંગ ચગાવતા હાર્દિક પટેલ

  • અમારી દોસ્તી ગુજરાતની સમરસતા અને ભાઈચારાની નિશાની છે
  • મેવાણીએ કહ્યું 2019ની લોકસભાની ચૂંટણીમાં 'સાહેબ'નો પતંગ કપાશે
  • ગુજરાતમાં અમારો પતંગ સારો ચગી રહ્યો છે
     

Divyabhaskar.com

Jan 14, 2019, 05:45 PM IST
અમદાવાદઃ હાર્દિક પટેલે દેશવાસીઓને મકરસંક્રાંતિની શુભકામના પાઠવી છે. તેમણે જિગ્નેશ મેવાણીના ઘરે પતંગ ચગાવી હતી. આ પ્રસંગે હાર્દિકે જણાવ્યું હતું કે અમે સાથે મળીને ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને ગુંડાગર્દીની પતંગ કાપી છે. અમારી દોસ્તી ગુજરાતની સમરસતા અને ભાઈચારાની નિશાની છે. સામાજિક ન્યાય માટે અમે લડીએ છીએ પરંતું ગુજરાતની જનતા અને દેશ હિત માટે અમે સૌ સાથે છીએ.
X
જીગ્નેશ મેવાણી સાથે પતંગ ચગાવતા હાર્દિક પટેલજીગ્નેશ મેવાણી સાથે પતંગ ચગાવતા હાર્દિક પટેલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી