Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Fire in a plastic ware house near Pirana, Ahmedabad

અમદાવાદના પીરાણા નજીક પ્લાસ્ટિક વેર હાઉસમાં આગ, 17 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 09:39 PM

  • દેવરાજ ઇન્ડસ્ટ્રીના પ્લોટ નંબર-12માં આગ લાગી
    અમદાવાદઃ શહેરના પીરણા નજીક દેવરાજ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. પ્લાસ્ટિક વેર હાઉસમાં લાગેલી આગના કારણે અફરા-તફરીના મચી જવા પામી છે. આગને કાબુમાં લેવા માટે 17 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ