આગ / અમદાવાદના પીરાણા નજીક પ્લાસ્ટિક વેર હાઉસમાં આગ, 17 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 09:39 PM
અમદાવાદઃ શહેરના પીરણા નજીક દેવરાજ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. પ્લાસ્ટિક વેર હાઉસમાં લાગેલી આગના કારણે અફરા-તફરીના મચી જવા પામી છે. આગને કાબુમાં લેવા માટે 17 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App