વિવાદ / અમદાવાદ વણિકર ભવનનો વિવાદઃ રણછોડ ભરવાડે હાઇકોર્ટમાં પિટિશન કરી

Divyabhaskar.com | Updated - Feb 12, 2019, 11:13 AM
વણિકર ભવનની ફાઈલ તસવીર
વણિકર ભવનની ફાઈલ તસવીર
અમદાવાદઃ પાલડીના વણિકર ભવનનો વિવાદને લઈને રણછોડ ભરવાડે હાઇકોર્ટમાં કરી પિટિશન દાખલ કરી છે તેમણે આ પિટિશન VHP ઉત્તર ગુજરાત વતી દાખલ કરી છે. રાજ્ય સરકાર, પ્રિંન્સિપાલ સેકેટરી, DGP,પોલીસ કમિશનર, DCP ઝોન 7 વિરુદ્ધ પિટિશન દાખલ કરી છે. આ પિટિશનની સુનવણી આવતી કાલે થશે.

X
વણિકર ભવનની ફાઈલ તસવીરવણિકર ભવનની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App