અકસ્માત / અમદાવાદમાં સરખેજ નજીક બે બાઈકો વચ્ચે અકસ્માતમાં બેના મોત, બે ઘાયલ

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 11:28 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ શહેરના સરખેજ-બાકરોલ રોડ પર બે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા વીએસ અને શ્યામલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App