ઉત્તરાયણ / અમિત શાહ અને જીતુ વાઘાણીએ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી

અમિત શાહે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી
અમિત શાહે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી

  • અમિત શાહનું નવા વાડજ ખાતે બીજેપીના કાર્યકરોએ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું

Divyabhaskar.com

Jan 15, 2019, 09:25 AM IST
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહ ઘાટલોડિયામાં રહેતા તેમના બહેનના ઘરે સાંજે પાંચ વાગ્યે આવ્યા હતા અને બે કલાકથી વધારે સમય સુધી રોકાયા હતા. અમિત શાહે પતંગ ચગાવી તે સમયે જીતુભાઈ વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી.
X
અમિત શાહે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરીઅમિત શાહે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી