તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેજમાં યુથ ડેનું સેલિબ્રેશન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યુથ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટ તરીકે જેમાં વિશિષ્ટ સેવા મેડલિસ્ટ એવા આનંદ કુમાર હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમને વિદ્યાર્થીઓ સાથે ઈન્ટરેક્શન કર્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓએ પ્લે પણ રજુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...