તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Your Space Target To Carry 250 Million Portfolios In Two Years 055210

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોર સ્પેસ બે વર્ષમાં પોર્ટફોલિયો 250 કરોડ લઇ જવા ટાર્ગેટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ| વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા પૂરી પાડતી યોર સ્પેસ વિસ્તરણના માર્ગે છે. આગામી બે વર્ષમાં પોર્ટફોલિયો વધારી 250 કરોડ લઇ જવા સાથે 20000 બેડ્સ લઇ જશે તેમ કંપનીના ગ્રોથ અને બિઝનેસ ડેવલપમેન્ટ હેડ વિનાયક ગુપ્તાએ જણાવ્યું હતું. કંપની પાસે અત્યારે 3000 બેડ્સની ક્ષમતા છે જે જુન સુધીમાં વધીને 7000ની થશે. કંપની મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ, ઇંદૌર, પંજાબમાં કાર્યરત છે. હવે દક્ષિણના શહેરોમાં વિસ્તરણની કામગીરી હાથ ધરી છે. વિસ્તરણના ભાગરૂપે અત્યાર સુધીમાં 50 લાખનું ભંડોળ એંજલ ઇન્વેસ્ટર્સ-ફેમિલી પ્રમોટર્સ પાસેથી એકત્ર કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો