તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્મી માટે ફિઝિકલ પાસ ઉમેદવારોને લેખિતની તાલીમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

લશ્કરી ભરતીમેળામાં ફિઝિકલ ટેસ્ટ ક્લીયર કરનારા ઉમેદવારોને માટે નિ:શુલ્ક લેખિત પરીક્ષા પાસ કરવા માટેના તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અસારવા ગિરધરનગર બ્રિજ પાસે આવેલ મદદનીશ નિયામક રોજગાર કચેરી ખાતે પહેલી ઓક્ટોબરથી 15મી ઓક્ટોબર દરમ્યાન લશ્કરી ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતા યુવાનોને આ અંગેનું નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે. હિંમતનગરના ભરતી મેળામાં ઉત્તીર્ણ થયેલા યુવાનોને 15 ઓક્ટોબર સુધી લેખિત પરીક્ષા પાસ કરવા માટે તાલીમ અપાશે.

અન્ય સમાચારો પણ છે...