રાજપથ ક્લબ ખાતે વુમન બમ્પર હાઉઝી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આજે રાજપથમાં વુમન બમ્પર હાઉઝી યોજાશે. રાઉન્ડ ટેબલ ઇન્ડિયા અને લેડિઝ સર્કલ 113 દ્વારા આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન કરવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી હાઉઝી શરૂ થશે. હાઉઝી દરમિયાન લાખો રૂપિયાના બમ્પર ઇનામો રાખવામાં આવશે જેમાં ટીવી, જવેલરી, મોબાઈલ ફોન અને કિચન નેસેસિટીઝ હશે. આ સાથે 1000 રૂપિયા સુધીની એસ્યોર્ડ પ્રાઇઝીસ પણ રહેશે. હાઉઝી માસ્ટર જેનિફર દ્વારા હાઉઝી ક્યૂરેટ કરવામાં આવશે. અંશિકા દુધેવાલા અને તેમની ટીમ દ્વારા સમગ્ર ઇવેન્ટ હોસ્ટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...