તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ABSLMF-SIPની સાથે 50 લાખ સુધી જીવન કવચ ઓફર કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| અગાઉ સીએસઆઈપી માત્ર ચોક્કસ ઈક્વિટીલક્ષી યોજનાઓ સાથે ઓફર કરવામાં આવતી હતી, પરંતુ હવે વ્યક્તિ સીએસઆઈપી ફેસિલિટી સાથે ડેટ સ્કીમ્સમાં રોકાણની પસંદગી પણ કરી શકે તેને ધ્યાનમાં રાખીને એબીએસએલએમએફ સીએસઆઈપી હેઠળ રૂ. 50 લાખ સુધીનું જીવન વીમ કવચ પણ પૂરું પાડશે. માસિક સીએસઆઈપી હપ્તાના 100 ગણા સુધી અથવા રૂ. 50 લાખ (જે ઓછી રકમ હશે તે)ના જીવન કવચના લાભ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...