તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Wife Threatens To Put Video On Youtube Over Husband39s Torture 055010

પતિના ત્રાસ અંગે યૂટ્યૂબ પર વીડિયો મૂકનાર પત્નીને ધમકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડકદેવમાં પતિ સાથે રહેતી યુવતીએ પતિ સામે શારીરિક માનસિક ત્રાસ અને ધમકીની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીએ તેના લગ્ન પહેલા અને પછીના ત્રાસ અંગેનો એક વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કર્યો હતો તેના બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પતિ સાથે અણબનાવ થતા ફરિયાદ પહેલા યુવતીએ બનાવેલા વીડિયોમાં બંને ક્યારથી રિલેશનશિપમાં આવ્યા અને તેમના જીવનમાં શું થયું તેની તમામ વાતો કહી છે. આ વીડિયો પોસ્ટ કર્યા બાદ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

વીડિયોમાં લગ્ન પહેલાં અને પછીની વર્તણૂક દર્શાવી

વસ્ત્રાપુરમાં મહિલાની પતિ સામે ફરિયાદ

બર્થડેની સવારે જ ધમકી આપી હતી

યુવતીનો બર્થડે હતો ત્યારે તેના પતિએ સવારે વાળ પકડી તેના મોઢા પર કેક નાખી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી માતાપિતાના ઘરે જવાની ના પાડી દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...