તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાનના દિવસે પાણી,સફાઈની સેવા ચાલુ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
23 એપ્રિલે મતદાનના દિવસે મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગમાં જાહેર રજા અપાઈ છે. પરંતુ સફાઈ અને પાણીની કામગીરી સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓ મતદાનનો લાભ લઈ શકે તે માટે તે વિભાગના ખાતાના અધિકારીઓએ પોતાની સગવડતા મુજબ સેવામાં રોકાયેલા કર્મચારીઓને મતદાન કરવા જવા દેવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ખાતાના નોટિસ બોર્ડ પર આ અંગેની નોંધ મૂકવી પડશે.

અન્ય સમાચારો પણ છે...