તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈશાન આઈસીટી સોલ્યુશન્સની ટીમનો વિજય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | તાજેતરમાં એચએલ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમદાવાદ યુનિવર્સિટી સ્ટાફ અને ઈશાન રિડિફાઈનિંગ આઈસીટી સોલ્યુશન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ઈશાન આઈસીટી સોલ્યુશન્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 16 ઓવરમાં 5 વિકેટે 111 રન કર્યા હતા. જ્યારે અમદાવાદ યુનિવર્સિટી સ્ટાફની ટીમ 15.3 ઓવરમાં 73 રને ઓલઆઉટ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો