તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલની મુલાકાતે વરુણ ધવન અને શ્રદ્ધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે ત્યારે વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર તેમજ ‘સ્ટ્રીટ ડાન્સર’ ફીમલની સ્ટાર કાસ્ટ કાઇટ ફેસ્ટિવલની મુલાકાતે આવ્યા હતા. વરુણ અને શ્રદ્ધાએ સવારે આ કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લીધી એટલું જ નહિ પણ પતંગ ચગાવવાનો અનુભવ પણ કર્યો હતો. વરુણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતંગ ચગાવતો વિડીયો પણ શેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો