• Gujarati News
  • National
  • Ahmedabad News Two City Designers Have Created Raincoat Porcelain Because Of The Rain 055512

સિટીનાં બે ડિઝાઈનરે રેઈનકોટના ચણિયાચોળી તૈયાર કર્યા છે. વરસાદને કારણે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીનાં બે ડિઝાઈનરે રેઈનકોટના ચણિયાચોળી તૈયાર કર્યા છે. વરસાદને કારણે ખેલૈયામાં રેઈનકોટની માંગ વધી છે. રેઈનકોટ મેકર પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું કે,‘અમે વખત ટ્રેન્ડને લઈને આ કોન્સેપ્ટ લાવ્યા હતા જેમાં અમે 400 જેટલા રેઈનકોટ બનાવ્યા હતા. જેમાંથી અડધા ઉપર અમદાવાદ સિવાય સુરત,કોલકોતા તેમજ મુંબઈમાં ઓર્ડર પ્રમાણે આપવામાં આવ્યા છે. વરસાદને કારણે અત્યારે ફરી રેઈનકોટ ચણિયા ચોળીની ઈન્કવાઈરી વધી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...