તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GTUની પરીક્ષામાં ચોરી કરતા 95 વિદ્યાર્થીની સજા નક્કી કરાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

જીટીયુની ઈજનેરી-ફાર્મસી-એમબીએ-એમસીએ સહિતની વિદ્યાશાખાની વિન્ટર એક્ઝામમાં ચોરી કરતાં પકડાયેલા 95 વિદ્યાર્થીને લેવલ વનથી લેવલ પાંચ (જે તે વિષયની પરીક્ષામાં નાપાસ કરવાથી લઈને ચાલુ સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ કેન્સલ, ચાર સેમેસ્ટરની પરીક્ષામાંથી બાકાત રાખવા) સુધીની સજા કરાઈ છે, જ્યારે સાત વિદ્યાર્થીને નો પેનલ્ટી કેટેગરીમાં મૂકીને નિર્દોષ જાહેર કરાયા છે. આ વિદ્યાર્થીઓ કાપલી, હાથ પરના લખાણના આધારે, ફૂટપટ્ટી પરના લખાણ સહિતની પદ્ધતિથી ચોરી કરતા ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો