તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિનિયર સિટીઝન ક્લબ દ્વારા યાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિનિયર સિટીઝન ક્લબ અમદાવાદના મેમ્બર્સ માટે તાજેતરમાં અંબાજીની યાત્રા અને પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમના મનોરંજન માટે સંગીત-સત્સંગનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. કૃષ્ણનગરના આ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા વારંવાર આ પ્રકારે વિવિધ કાર્યક્રમો થાય છે જેમાં મેમ્બર્સ મોટી સંખ્યામાં હાજર રહે છે.

અન્ય સમાચારો પણ છે...