તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજે મેડિકલના પૂર્વ વિદ્યાર્થીઓનું આજે ગેટ ટુ ગેધર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો રવિવારે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાશે, જેમાં 1 હજારથી વધારે ભૂતપૂર્વ ડોક્ટર વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ ઉપરાંત દેશ વિદેશથી પણ ડોક્ટરો આ ગેટ ટુ ગેધરમાં ભાગ લેવા માટે આવશે. સ્કોલરશિપ કાર્યક્રમમાં 27 જેટલા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને એલ્યુમની મેમ્બર્સ દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યા છે. આથી વિદ્યાર્થીઓ બુક્સ, મેસબીલ અને તેમની અન્ય જરૂરિયાતોને પહોંચી વળે અને તેમના અભ્યાસમાં જરૂરી ધ્યાન કેન્દ્રિત કરી શકે. કાર્યક્રમમાં આવનારા તમામ ડોક્ટરો વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો