તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે કાઈટ ફાઈટ કોમ્પિટિશન યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આજે મણિનગર ખાતે કાઈટ ફાઈટ કોમ્પિટિશન યોજવામાં આવશે. આ કોમ્પિટિશન અલ્પા પાર્ક સોસાયટી ખાતે 12 કલાકે યોજાશે. જેમાં સુરત, વડોદરા, જયપુર અને અમદાવાદના કાઈટ ફ્લાયર્સ ભાગ લેશે. જેમના વચ્ચે પતંગને લઈને કોમ્પિટિશન થશે. સૌથી વધારે સમય સુધી પતંગ ચગાવનાર વિજેતા જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...