તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે પોએટ્રી વિથ પેઇન્ટિગ એક્ઝિ.કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદના નારણપુરા ખાતેના 132 ફૂટ રોડ પર એઆઈસી બ્રિજ નજીક આવેલાં એમજી સ્પેશ ઇગનાઇટ હોલમાં આજે સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી ફરીદાબાદની ભાવના સોની દ્વારા પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાશે. આ ઉપરાંત સાહિત્ય સૌરભ ગ્રૂપ દ્વારા બપોરે 3થી 5 વાગ્યા સુધી હિન્દી કાવ્ય ગોષ્ઠીનું પણ આયોજન કરાયું છે. જેમાં શહેરના જાણીતા કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...