તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NID ગાંધીનગરમાં આજે ફોટોગ્રાફી એક્ઝિબિશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | NID ગાંધીનગર ખાતે બિંદી શેઠનું \\\'લાઈક અસ\\\' ફોટોગ્રાફી એક્ઝિબિશન 10 એપ્રિલ સાંજે 5-30થી ડિસ્પ્લેમાં મુકાશે.આ ફોટોગ્રાફ્સમાં શારિરીક,માનસિક અને મલ્ટિપલ બોડી ચેલેન્જીસ વાળા બાળકોના ફોટોગ્રાફ્સ છે.ફોટોગ્રાફ્સ દ્વારા બિંદી તેમનું સામાજિક સ્ટ્રગલ દર્શાવા માંગે છે. આ એક્ઝિબિશન સ્પેશિયલ બાળકો એના તેમના પરિવારને અને \\\'પ્રભાત\\\' સંસ્થાના યોગદાનને સેલિબ્રેટ કરવા માટે છે. એક્ઝિબિશન NID ગાંધીનગર ખાતે 17 એપ્રિલ સુધી સવાર 10થી સાંજે 5 સુધી શરુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...