તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Today Jayshree Rokdia Celebrates The Celebration Of Hanuman Dada Seva Trust 055104

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જયશ્રી રોકડિયા હનુમાન દાદા સેવા ટ્રસ્ટના પાટોત્સવની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જયશ્રી રોકડિયા હનુમાન દાદા સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા શુક્રવારે દાદાના પાટોત્સવની ઉજવણી નારણપુરા ક્રોસિંગ પાસે કરવામાં આવશે.

આ ઉજવણી નિમિત્તે સવારે 9 વાગ્યે ધજા આરોહણ વિધિ, બપોરે મહિલા મંડળ દ્વારા ભજન કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યે ડાયરો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો