તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરા દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓની રાત્રે ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા (અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાના જધન્ય કૃત્યમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની શનિવારે મોડીરાતે પોલીસે ધરપકડ કરી છે. જયારે હજુ એક આરોપીની શોધખોળ ચાલી રહી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા( અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતિનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણની અરવલ્લી જિલ્લા પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી જિલ્લા પોલીસવડા એસ.એસ.ગઢવીએ આપી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગરનો સમાવેશ થાય છે. જયારે આ કેસનો વધુ એક આરોપી હજુ વોન્ટેડ છે જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો