તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ. મહાપ્રજ્ઞની જન્મ શતાબ્દીની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહીબાગમાં આચાર્ય મહાપ્રજ્ઞની જન્મ શતાબ્દી (1920થી 2020) નિમિત્તે જૈન શ્વેતામ્બર તેરાપંથી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય મહાપ્રજ્ઞજી તેરાપંથ જૈન ધર્મ સંઘના દસમા આચાર્ય હતા. જેમને જૈન ધર્મના સિદ્ધાંતને વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું છે. પોતાના જીવનકાળ દરમિયાન આચાર્ય મહાપ્રજ્ઞે લગભગ 70 હજાર કિમીથી વધારે અંતરની પદયાત્રા કરી હતી. ઉપરાંત તેમણે પ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે પણ ઓળખ બનાવી હતી. જેમના શતાબ્દી વર્ષને જ્ઞાનચેતના વર્ષ તરીકે પણ મનાવાઈ રહ્યું છે. આ કાર્યક્રમ જેમના સાનિધ્યમાં યોજાયો હતો તેવા શાંતિદૂત મહાતપસ્વી સહિતનું સાધ્વીવૃંદ હાજર રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો