તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાચા લોકોને ચોર બનાવ્યા ચોર સત્તામાં આવ્યા : પિત્રોડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ આવેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરો તૈયાર કરનાર ટેકનોક્રેટ સામ પિત્રોડાએ કહ્યું હતું કે, હું ઇવીએમથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું હતું કે, આ દેશમાં તમે ખુલ્લા વિચારે કઇ કહીં શકો તેવી સ્થિતિ નથી, મારા નિવેદનને કંઇક અલગ રીતે રજૂ કરાય છે. મને નેશનલ હેરાલ્ડ કેસમાં સંડોવી દીધો છે. અમને સાચા લોકોને ચોર બનાવી દીધા છે અને જે ચોર છે એ સત્તામાં બેઠા છે. પિત્રોડાએ કહ્યું હતું કે મોદી કહે છે કે, કોંગ્રેસે કાંઇ કર્યુ નથી,પણ કોંગ્રેસે પોલીયોની રસીની શોધ કરી છે, ટેલીક્રોમ ક્રાંતિ કોંગ્રેસના સમયમાં થઇ,દેશને આઇઆઇએમ,એનઆઇડી જેવી સંસ્થાઓ કોંગ્રેસના સમયમાં મળી હતી.

આક્ષેપ
અન્ય સમાચારો પણ છે...