તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છારાનગર, ખોખરા અને ઈસનપુરમાંથી 35 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસે બાતમીના આધારે છારાનગર પાસે આવેલ મહાકાલી મંદિર પાસે જુગાર રમતા 21, ખોખરામાં ફીઝકલ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા 6 અને ઈસનપુરમાં ચંડોળા તળાવ પાસેની ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 8 શખ્સોને ઝડપીને કુલ રૂ. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો