તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓઢવમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી, કોઇ જાનહાનિ નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ઓઢવ સિંગરવામાં બિલેશ્વર એસ્ટેટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં શનિવારે સવારે આગ લાગી હતી. આગમાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ નહોતી. ફાયરને જાણ કરતા કુલ 9 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરને કુલ 2 કલાકનો સમય લાગ્યો હતો. ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટિકનો સામાન બળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...