તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેન્કરનું ટાયર બાઇકચાલક પર ફરી વળતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરખેજના 28 વર્ષીય ગુલામસબર ઇસ્લામભાઇ અબ્દાલ બાઇક લઇ મંગળવારે સવારે 9.30 વાગે બાઇક લઇ ફતેવાડી કેનાલ તરફથી અલીજા બિલ્ડિંગ સામેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન ટેન્કરના ચાલક મહેમૂદ હુસેન બાબુભાઇ મલેકે ટેન્કર પૂરઝડપે ચલાવી ગુલામસબરની બાઇકને ટક્કર મારી હતી. જેથી તે પડી જતાં ટેન્કરનું ટાયર ગુલામસબર પર ફરી વળતા તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો