તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષાચાલકે સાગરીત સાથે મળી શિક્ષિકાનાં દાગીના સેરવી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં શ્રીમતી એચ.ડી.ડી. કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રેખાબહેન બારોટ કલોલમાં સંબંધીનાં લગ્નમાં જવા અમદાવાદ આવી ઇસ્કોનથી અડાલજ જવા રિક્ષામાં બેઠાં હતાં. રિક્ષા ઝાયડસ હોસ્પિટલ સુધી પહોંચી ત્યારે રિક્ષાચાલકે બીજી વર્ધીમાં જવાનું કહીને તેમને ઉતારી દીધાં હતાં. શંકા જતાં રેખાબહેને બેગ ચેક કરતાં તેમાંથી રોકડા 3500 અને સોનાના દાગીના મળીને કુલ 33,000ની મત્તા નહોતી. આથી તેમણે રિક્ષાચાલક અને તેના સાગરિતે સામે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો