તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાઈનીઝ દોરીનું ઓનલાઈન વેચાણ સામે કાર્યવાહી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાઈનીઝ દોરી, તુકકલના ઓનલાઈન વેચાણ પરના પ્રતિબંધ અંગે ઈ કોર્મસ કંપનીઓને સાયબર ક્રાઈમે જાહેરનામાની નોટીસ આપી મનાઈ ફરમાવી છે. 12 ઈ કોર્મસ કંપનીઓ ઓનલાઈન ચાઈનીઝ દોરીના વેચાણની જાહેરાત કરી રહી છે, જેમાં પતંગદોરી ડોટકોમ, ફલીપકાર્ટ ડોટકોમ, શોપકલુ ડોટકોમ, સ્નેપડીલ ડોટકોમ, ઈન્ડિયામાર્ટ ડોટકોમ, એમેઝોન ડોટકોમ, માય પાર્ટી શોપીંગ ઓનલાઈન ડોટકોમ, ક્રેઝીસૂત્ર ડોટકોમ, શોપીંગ ડોટ રીડીફ ડોટકોમ, સ્કાયલેન્ટર્ન ગીફટ ડોટકોમ, પેપરલેન્ટર્ન ઈન્ડિયા ડોટકોમ અને ફસ્ટ ક્રાય ડોટકોમનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...