તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોરર થીમ પર યોજાઈ પાર્ટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : સમથિંગ ઢિફરન્ટ કરવું તે અમદાવાદી યુથનો એટિટ્યૂડ છે. શહેરમાં હમણાં જ હોરર થીમ ઉપર એક પાર્ટી યોજાઈ હતી જેમાં સ્ક્રેપ મીટીરીયલમાંથી તૈયાર કરેલ હાડપીંજર સાથે ભૂતિયા ઘરનો માહોલ ક્રિએટ કરાયો હતો. હોરર થીમ પર યોજાયેલી પાર્ટી અંગે વાત કરતાં અવંતી શાહે કહ્યું કે, ‘બે મહિનાની મહેનતને અંતે આ થીમ ઉપર પાર્ટી ક્રિએટ થઈ હતી જેમાં સ્કુલ સ્ટુડન્ટસ બ્લેક ડ્રેસમાં અને કેટલાકને ભૂતિયા લૂકમાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો