તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Partner With Betting Business In Bapunagar Fraud Cheated Rs 310 Lakh 024558

બાપુનગરમાં વાઇસરનો ધંધો કરતા વેપારી સાથે ભાગીદારે 3.10 લાખની છેતરપિંડી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શાહપુરમાં રહેતો યુવક મયૂરસિંહ ડાભી(23)એ 1ઓગસ્ટ 2018ના રોજ તેના સરખેજ રહેતા મિત્ર શમશાદ શેખ સાથે એમ.એસ.એન્ટરપ્રાઇઝ નામથી કરાર કરીને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. શમશાદના અન્ય બે મિત્ર આઝાદ અને દિલશાન પણ આ કંપનીમાં નોકરી કરતા હતા. એ બાદથી ત્રણેય મિત્રો એક થઇ ગયા હતા અને દુકાન બંધ કરી દીધી હતી. દોઢ મહિના પછી મયૂર એકવાર ત્યાંથી પસાર થયો અને જોયું તો દુકાન ચાલુ હતી જેથી મયૂરે પુૂછ્યું હતું કે કેમ તમે દુકાન ચાલુ કરી છે, હું પણ તેમાં ભાગીદાર છું એમ કહેતા એ ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા.આમ ત્રણેયે કુલ 3.10 લાખ અને બાઇક પાછું ન આપી છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...